Rass - Garaba 2012

No images

જયારે પણ આપ આ website જુઓ તો જરૂર થી નીચે આવેલ "latest new" section માં નવી post ની માહીતી  મેળવશો.

 

 

 
 ગુજરાત છે કે જ્યાં ; 
યમદૂત પહોંચે  પહેલાં 108 પહોંચી જાય છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે  આવે "
 ગુજરાત છે કે જ્યાં ; 
કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી "
 ગુજરાત છે કે જ્યાં ; 
મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય"
 ગુજરાત છે કે જ્યાં ; 
રાજકોટના પેંડાઅમદાવાદના ફાફડાવડોદરાની સેવખમણીસુરતનો લોચો,ભાવનગરના ગાંઠિયા અને જામનગર નીકચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરનામંગળવારે ગણપતિના,ગુરુવારે સાંઈના અને શનિવારેહનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય  મારે "
 ગુજરાત છે કે જ્યાં ; 
કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા  ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને  નીકળે છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે "
 ગુજરાત છે કે જ્યાં ; 
"
ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે "

*
*
*
Now, in a lighter vein…

છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો
  આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ? બોલો?
જેમ કે,
·        શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વિછળીને એક-બે વખત  ચલાવે.
·        ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે
·        મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.
·        બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે  હોય,
બાકી કજોડા કપ-રકાબીની મોજ પોતે માણે.
·        ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ પચી રૂપીયાના સેલ નહી નાખીએ.
·        ઇમ્પોર્ટેડ શાકભાજીના રવાડે -  રસોઈ શોને કારણે ચડીએજેમ કે બ્રોકોલી પણ કોથમરી મફત  માંગવાની.
·        સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું પહેરવા માટેએટલે શું?
પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા,પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
·        ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસઅને  પણફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી?
પછી કાર-બાઈક સાફકરવાનું પોતું.!!
·       પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે)બઠાવી લેવાના[અને  બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.]
·       બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.
પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.
·       અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.
·        
·        
·       
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ
·       દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.

 

 

"દિવસના અંતે બહુ થાકી જાઓ છો?" Good to know માં ઉમેરેલ છે તેની નોધ લેશો।

 

સુંદર વાતો માં નવી વાતો ઉમેરેલ છે તેની નોધ લેશો।

 

  શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા આજે આપણા સૌની વચ્ચે હયાત નથી.

 

શ્રી ફિરોઝ ખાન નો લેખ "ઝટ લગન પટ છુટાછેડા" ઉમેરેલ છે તેની નોધ લેશો।

 

"Driving Test system in Gujaratવિષે video ઉમેરેલ છે તેની  નોધ લેશો। 
 
"સુંદર વાતો" માં નવો લેખ ઉમેરેલ છે તેની  નોધ લેશો।
 
શ્રી ફિરોઝ ખાન નો લેખ "ઈટલી ની ચીઝ બેંકો" ઉમેરેલ છે તેની નોધ લેશો।
 
શ્રી  ફિરોઝભાઈ નો લેખ "મનુષ્ય ધર્મ માટે છે કે ધર્મ મનુષ્ય માટે ?" ઉમેરેલ છે તેની નોધ લેશો। 
 
શ્રી ફિરોઝભાઈ નો લેખ " A child is not born as terroristઉમેરેલ છે તેની નોધ લેશો।

શ્રી ફિરોઝભાઈ નો લેખ"સ્વતંત્રતાની એક ઔર લડાઈ 
 " ઉમેરેલ છે તેની નોધ લેશો।
 
શ્રી નિરંજનભાઈ ની "ઈશ્વર" વાંચવા માટે ઉપલબ્ધ છે તેની નોધ લેશો।
 
શ્રી નિરંજનભાઈ  નો લેખ "સુખ"  ઉમેરેલ છે તેની  નોધ લેશો.
 
શ્રી ફિરોઝભાઈ નો લેખ" વિશ્વાવીકરણ ની ડગમગતી વ્યવસ્થા " ઉમેરેલ છે તેની નોધ લેશો।
 
શ્રી નિરંજનભાઈ શાહ ની નવી ચોપડી "ચમક્યા મોટી ચોક માં" હવે ઉપલબ્ધ છે।
આપ જોઈ શકશો "નિહારીકા " ETV ની ગુજરાતી TV serial  ગુજરાતી વીડિઓ માં તેની નોધ લેશો.   નવા Episode દરેક અઠવાડીએ ઉમેરાય છે તેની નોધ લેશો. આપ સર્વે ને નવા વર્ષ ની શુભ - કામનાઓ   

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Who's Online
We have 3 guests online
Advertisement
Raas-Garba
Please joint with us